Highcourt free legal advocate mate
Complain ID : JGJN053145 36
હું , મને ગુજરાત હાઇકોર્ટમાં ભરૂચ ફેમીલી કોટૅ થી સુરત ફેમીલી કોટૅમા કેશ ટ્રાનફર માટે ફ્રી લીગલ માથી ફોન નંબર :762288199 ને મારો કેસ ના ફાળવવામાં આવ્યો છે .
અમે બધા ડૉકયુમેનટ આપેલ હતા પણ તે વકીલબેન અમારી ફાઈલ કેશ બોડૅ ઉપર લાવતા ના હતા અને ઘણી વાર ફોન કર્યા પછી ખોટી માહિતી આપી હતી. એટલે આના અનુસંથાનમાં મેં પોતે ના હાઇકોર્ટ મુલાકાત લેતા જાણવા મળ્યું કે વકીલબેન એ કોઈ કાર્યવાહી નતી કરી અને ખોટી માહિતી મને આપી હતી. આખરે લીગલ અથોરીટી ની મદદ થી અમે મારા કેસ નું ફાઇલિંગ કરાવ્યું.
આશા રાખું છુ કે તમે મારી માનસિક પરિસ્થિતિ સમજી શક્યા હશો. મારી તમને વિંનતી છે કે આવા વકીલો પર યોગ્ય કાર્યવાહી થાય અને તેમને તેમની સામાજિક જવાબદારી નું ભાન થાય, જેથી મારી જેવી ઘણી દુખીયારી બહેનો ને યોગ્ય કાનૂની સેવા અને યોગ્ય ન્યાય મળે.
નોંધ: સરકારી વકીલ ફારવલી રસીદ જોડવામાં આવેલ છે
આભાર,
ઉષાબેન આશીષભાઈ કાછડિયા,
Mob. 8849445140
Related complaints
-
Visa foudVijay Renuka / Court Complaint / June 2, 2021 / Ahmedabad / GujaratMy name is vijay. I am saffring in foud.345 Fri no 2018 to continue.i am 53y old.more than time I was go police station & court.narthing any response.i think I was died than case is finish. CRN NO GJAH060051892020 sir I have request to pl give me...
-
Complaint for LG REFRIGERATOR is not working every timeJAY BHERWANI / Court Complaint / May 12, 2016 / Ahmedabad / GujaratI am JAY BHERWANI I have purchased a lg refrigerator 11 months ago and warranty is getting over , from the 2nd day of refrigerator I am complaining that refrigerator is not working and I have complained several times that refrigerator is not working ...
-
Samsung fridge repairbhavana / Court Complaint / February 16, 2015 / Vadodara / GujaratFridge samsund biotech is not working. Location at EME school campus Fatehgunj
-
Battary Replacement.phn Model.HTC ONE X+girish doshi / Court Complaint / February 16, 2015 / Ahmedabad / GujaratRequired To REPLACE BY NEW BATTARY FOR HTC MODEL ONEX+. CAN YOU HELP OUT.please call on phn No. 09930687304.
-
samsung mega GT-I9152shubhkaran / Court Complaint / February 16, 2015 / Vadodara / GujaratGT-I9152 modal no ka uper ke glass dalwana h to rate kya h
-
Service ProblemShivang P Pandya / Court Complaint / February 16, 2015 / Kosamba / Gujaratdate 10/02/15 ?? ????? ?????? ?? ??? ??? ??? ???? 4 ??? ?????? ??? ?????? ?? ?? ???? ??? ???? ?? ???? ??????? ?? ??? ?? 50 ?? ?????? ??. ???????? ???? ???? ??? ??? m= 9909939091
Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply